________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૪૧
ઉત્તર : ચક્ષુદર્શન માર્ગણમાં છ દ્વારેન નીચે પ્રમાણે ભેદે
(૧) જીવસ્થાનક ૩ અથવા ૬: છેલ્લા ત્રણ પર્યાત, અથવા અપર્યાપ્ત
સાથે ગણતાં છ થાય. (૨) ગુણસ્થાનક-૧૨ : ૧ થી ૧૨. (૩) ગ-૧૩ : દારિક મિશ્ર, કામણ વિના. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન–કેલદર્શન વિના. (૫) લેશ્યા-૬, (૬) અબહુવઃ અસંખ્યાત ગુણુ-ર.
પ્રશ્ન પ૯૦, અચક્ષુદર્શન માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારોના કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા?
ઉત્તર : અચક્ષુદર્શન માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૧૨ : ૧ થી ૧૨. (3) ગ–૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબહુત્વ : અનંતગુણ-૪.
પ્રશ્ન પ૧ અવધિદર્શન માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા?
ઉત્તર : અવધિદર્શન માણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૯ : ૪ થી ૧૨.
(૩) ગ–૧૫. (૪) ઉપગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન.
(૫) લેશ્યા-૬. (૬) અ૫હત્વ : સર્વથી શેડ–૧.
પ્રશ્ન પ૯૨, કેવલદર્શન માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : કેવલદર્શન માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧ : સંજ્ઞી પયોપ્ત. (૨) ગુણસ્થાનક–૨ ઃ ૧૩–૧૪. (5) યોગ-૭ : ઔદારિક-૨, કામણ, પહેલો છેલ્લો મન-વચનગ,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org