________________
૧૪૨
ચતુર્થ કર્મગ્રંથ
(૪ ઉપગ-૨ : કેવલજ્ઞાન, કેવલદર્શન. (૫) લેશ્યા-૧ : શુક્લ. (૬) અલ્પબદુત્વ : અનંતગુણ-૩.
પ્રશ્ન પ૩ કૃષ્ણ લેશ્યા માર્ગમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : કૃષ્ણ લેશ્યા માર્ગમાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪.
(૨) ગુણસ્થાનક-૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૧૫) લેગ્યા–૧ : કૃષ્ણ. (૬) અNબહુત્વ : વિશેષાધિક-૬.
પ્રશ્ન પ૯૪. નીલ ગ્લેશ્યા માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? ક્યા ક્યા?
ઉત્તર : નીલ લેણ્યા માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદે
(૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપચાગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૫) લેશ્યા–૧ : નીલ. (૬) અલ્પબહુત્વ : વિશેષાધિક-પ.
પ્રશ્ન ૫૯૫, કાપિત લેશ્યા માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા?
ઉત્તર : કાપત લેશ્યા માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક–૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન, કેવલદર્શન વિના. (૫) લેશ્યા-૧ : કાપિત. (૬) અલ્પબદ્ધત્વ : અનંતગુણ-૪.
પ્રશ્ન ૫૯૬, તે લેશ્યા માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : તે લેગ્યા માર્ગણામાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-ક: સંજ્ઞી પર્યા–અપર્યાય, બાદર એકેન્દ્રિય અપર્યાસ,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org