________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
પ્રશ્ન ૫૮૨. સામાયિક ચારિત્ર માણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા કયા?
ઉત્તર : સામાયિક ચારિત્ર માણામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે.
(૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત. (ર) ગુરુસ્થાનક–૪ : ૬ થી ૯. (૩) ચેગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાર્માંણ વિના.
(૪) ઉપયેાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન.
(૫) લેશ્યા-૬.
(૬) અલ્પમહુત્વ : સંખ્યાતગુણા—૫.
પ્રશ્ન ૫૮૩. છેદેપસ્થાપનીય ચારિત્ર મા ામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદ્ય ઘટે છે? કયા કયા ?
ઉત્તર : છેદેપસ્થાપનીય ચારિત્રમાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદો
ઘટે છે.
(૧) જીવસ્થાનક–૧ : સંજ્ઞી પર્યો. (૨) ગુરુસ્થાનક–૪ : ૬ થી ૯. (૩) ચેાગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાણુ વિના.
(૪) ઉપયાગ-૭ : ૪ જ્ઞાન, ક દન.
(૫) લેશ્યા-૬.
(૬) અપબહુત્વ : સંખ્યાતગુણા-૪.
પ્રશ્ન ૫૮૪. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં છ દ્વારાના નીચે પ્રમાણે ભે ઘટે છે.
(૧) જીવસ્થાનક-૧ : સ'ની પર્યાપ્ત. (૩) ચેાગ–૯ : ૪ મનના, ૪ વચનના, (૪) ઉપયેાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન.
૧૩૯
(૬) અલ્પબહુત્વ : સંખ્યાતગુણા–ર.
પ્રશ્ન ૫૮૫. સૂક્ષ્મ સ`પરાય ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારાના
ઘટે છે.
(૨) ગુણસ્થાનક–૨ : ૬-૭. ઔદારિક કાયયેગ.
(૫) વૈશ્યા ૬.
કેટલા ભેદો ઘટે છે? કયા કયા ?
ઉત્તર : સૂક્ષ્મ સપરાય ચારિત્રમાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org