SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ચતુર્થ કર્મગ્રંથ (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત. ગુણસ્થાનક-૨ : ૧૩, ૧૪. (૩) ગ-૭ : ઔદારિક-૨, ફાર્મણ, પહેલો તથા છેલ્લા મગ અને વચનગ. (૪) અલ્પબડુત્વઃ અનંતગુણ-૬. પ્રશ્ન ૫૭૯ મતિ અજ્ઞાન માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા? ઉત્તર : મતિ અજ્ઞાન માર્ગમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક-૩ : ૧ થી ૩. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દશન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : અનતગુણ-૭. પ્રશ્ન ૫૮૦. શ્રત અજ્ઞાન માગણમાં જીવસ્થાનક આદિ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : શ્રુત અજ્ઞાન માણમાં છે કારેન નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક–૩ : ૧ થી ૩. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન (૫) લેશ્યા-૬. (૬) અલ્પબહત્વ : મતિ અજ્ઞાન જેટલા સરખા. આ પ્રશ્ન પ૮૧, વિર્ભાગજ્ઞાન માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? - ઉત્તર : વિર્ભાગજ્ઞાન માર્ગણામાં છે કારેન નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૩ : ૧ થી ૩. (૩) યોગ-૧૩ : આહારક-૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેયા. (૬) અલપખહત્વ : અસંખ્યાતગુણ-પ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy