________________
ચતુર્થ કર્મગ્રંથ તે પ્રશ્ન પ૭૧. માનષાયી માર્ગમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા?
ઉત્તર : માનકષાયી માર્ગણામાં છ દ્વારોનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪.
(૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯. ' ચગ-૧પ.
(૪) ઉપયોગ-૧૦ : કેવલજ્ઞાન-દર્શન વિના. (પ) લેશ્યા-૬. (૬) અલ્પબદ્ધત્વ : સર્વથી ડા–૧.
પ્રશ્ન પ૭ર, માયા કષાયવાળી માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : માયા કષાયવાળી માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪.
(૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯ (૩) ગ–૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-દર્શન વિના. (૫) લેશ્યા–૬.
(૬) અલ્પબદ્ધત્વ : વિશેષાધિક-s. પ્રશ્ન પ૭૩: લોભ કષાયવાળા જીવમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે ? કયા કયા ?
ઉત્તર : લોભ કષાયવાળા જેમાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪.
(૨) ગુણસ્થાનક-૧૦ : ૧ થી ૧૦. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-દર્શન વિના. (૫) લેશ્યા–૬.
(૬) અપહત્વ : વિશેષાધિક-૪. તે પ્રશ્ન પ૭૪. મતિજ્ઞાન માર્ગણમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા ?
ઉત્તર : મતિજ્ઞાન માર્ગમાં છે દ્વારેન નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) અવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત (૨) ગુણસ્થાનક-૯ : ૪ થી ૧૨.
(૩) ગ-૧૫. (૪) ઉપયોગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન.
(૫) લેશ્યા-૬. (૬) અ૫મહત્વ : અસંખ્યાત ગુણ-૩.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org