________________
૩૪
ચતુર્થ કર્મગ્રંથ
(૧) જીવસ્થાનક–૧ : છેલ્લા ૧૦. (૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ–૧૫.
(૪) ઉપગ-૧૨. (૫) લેશ્યા-૬.
(૬) અ૫બહુત્વઃ સર્વથી ડા-૧, પ્રશ્નપ૬૪, મનગ માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા?
ઉત્તર : મનરેગ માર્ગણાનાં છ દ્વારોનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૦ સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧૩ : ૧ થી ૧૩. (૩) ગ-૧૩ : દારિક મિશ્ર, કાર્મણ વિના. (૮) ઉપગ-૧૨. (૫) લેશ્યા-૬.
(૬) અલ્પબદુત્વ : સૌથી છેડા-૧. પ્રશ્ન પ૬૫. વચનગ માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? ક્યા કયા?
ઉત્તર : વચનગ માર્ગણાનાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. ' (૧) જીવસ્થાનક-૫ : વિકલેન્દ્રિય, અસન્ની-સંજ્ઞી, પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક-૧૩ : ૧ થી ૧૩. (૩) ગ-૧૩ : દારિક મિશ્ર, કર્મણ વિના. (૪) ઉપગ-૧૨. (૫) વેશ્ય-૬.
(૬) અ૫બહુત્વઃ અસંખ્યાતગુણ-ર. પ્રશ્ન પ૬૬, કાગ માગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારા કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા? . ઉત્તર : કાલેગ માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદે
(૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક–૧૩ : ૧ થી ૧૩. (૩) ગ–૧૫.
(૪) ઉપચાગ-૧૨. (૫) લેશ્યા-૬.
(૬) અલ્પબદ્ધત્વ : અનંતગુણ૩.' છે. પ્રશ્ન પ૬૭ પુરૂષદ માર્ગણામાં જીવસ્થાનકઆદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? ક્યા કયા?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org