SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩ ઉત્તર : તેઉકાય માગણામાં છે દ્વારેન નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૪: સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા–અપ્ત તેઉકાય. (૨) ગુણસ્થાનક–૧ : ૧ લું. (૩) ગ-૩ઃ ઔદારિક-૨, કર્મણ. (૪) ઉપગ–૩: ૨-અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા-: ૧ થી ૩. (૬) અલ્પબદુત્વ : અસંખ્યાતગુણ-૨. પ્રશ્ન પ૬૧. વાઉકાય માર્ગણમાં જીવસ્થાનક આદિ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા? ઉત્તર : વાઉકાય માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૪: સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા–અપપ્તા વાઉકાય. (૨) ગુણસ્થાનક-૧: ૧લું. (૩) ગ-૫ઃ દારિક-૨, વિકિય-૨, કામણ (૪) ઉપગ–૩ : ૨-અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા-૩ઃ ૧ થી ૩. (૫) અલ્પબદુત્વઃ વિશેષાધિક-પ. પ્રશ્ન પર, વનસ્પતિકાય માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારા કેટલા ભેદો ઘટે છે? ક્યા ક્યા? ઉત્તર : વનસ્પતિકાય માગણમાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ. (૧) જીવસ્થાનક–૪ : સૂમ, બાદર, પર્યાપ્તા-અપર્યાપ્ત વનસ્પતિકાય. (૨) ગુણસ્થાનક-૨ ઃ ૧-૨. (૩) ગ-૩ : દારિક-૨, ફાર્મણ. (૪) ઉપગ-૩ : ૨ અજ્ઞાન, ૧ દર્શન (૫) લેશ્યા-૩ : ૧ થી ૩. (૬) અલ્પબહુવ : અનંતગુણે-૬. • પ્રશ્ન પ૬૩ ત્રસકાય માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારેનાં કેટલા ભેદે ઘટે છે? ક્યા કયા? ઉત્તર : ત્રસકાય માણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy