________________
૧૩૨
ચતુર્થ કર્મગ્રંથ (૪) ઉપગ-૪ : ૨-અજ્ઞાન, ર-દર્શન. (૫) લેહ્યા–૩: ૧ થી . (૬) અલ્પબદુત્વ : વિશેષાધિક–૨.
પ્રશ્ન પપ૭. પંચેન્દ્રિય જાતિમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદો હોય છે? કયા કયા?
ઉત્તર : પંચેન્દ્રિય જાતિ માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૪ : છેલ્લા ચાર.
(૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૨. (૫) લેયા-૬. (૬) અલ્પબહત્વ : સર્વથી થોડા–૧.
પ્રશ્ન ૫૫૮, પૃથવીકાય માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા?
ઉત્તર : પૃથ્વીકાય માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૪: સૂકમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પૃથ્વીકાય. (૨) ગુણસ્થાનક-૨ ઃ ૧-૨. (૩) ગ–૩ઃ ઔદારિક-૨, કાર્મણ, (૪) ઉપગ-૩ : ૨ અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા-૪: ૧ થી ૪ (૬) અલ્પબહુવઃ વિશેષાધિક .
પ્રશ્ન ૫૫૯. અપકાય માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારના કેટલા ભેદ હોય છે ? ક્યા કયા ?
ઉત્તર : અપકાય માર્ગણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૪ઃ સૂકમ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત અપકામ. (૨) ગુણસ્થાનક–૨ ઃ ૧-૨. (૩) યોગ–૩: દારિક-૨, કાર્મણ. (૪) ઉપાગ-૩ : ૨-અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા–૪: ૧ થી ૪. (૬) અલ્પાબહત્વ : વિશેષાધિક–૪.
પ્રશ્ન પ૬૦. તેઉકાય માર્ગણમાં જીવસ્થાનક આદિ દ્વારેના કેલો ભેદ ઘટે છે? ક્યા કયા?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org