________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
(૩) યોગ–૫ : ઔદારીક-૨, વૈક્રિય-૨, કાણું. (૪) ઉપયાગ-૩ : ૨-અજ્ઞાન, ૧ દર્શન. (૫) લેશ્યા–૪ : ૧ થી ૪. (૬) અલ્પબહુત્વ : અનંતાપ.
પ્રશ્ન ૫૫૪. એઇન્દ્રિય જાતિમાં જીવસ્થાનાદિ છ દ્વારાના કેટલા ભેદે ઘટી શકે છે ? કયા કયા ?
ઉત્તર : એઇન્દ્રિય જાતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે.
(૧) જીવસ્થાનક-૨ : એ. પર્યોપ્ત, અપર્યંત.
(૨) ગુણસ્થાનક-૨ : પહેલું, ખીજું.
(૩) ચેાગ–૪ : ઔદારિક-ર, કાણુ, અસત્યામૃષા વચન. (૪) ઉપયેાગ-૩ : ૨ અજ્ઞાન, ૧ દર્શન. (૫) લેશ્યા-૩ : ૧ થી ૩. (૬) અલ્પમદુત્વ : વિશેષાધિક–૪.
પ્રશ્ન ય. તેન્દ્રિય જાતિમાં જીવસ્થાનાદિ છ દ્વારાના કેટલા લેટ્ટા હોય છે ? કયા કયા?
ઉત્તર : તૈઇન્દ્રિય જાતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્દે ઘટે છે.
(૧) જીવસ્થાનક–ર : તે. પર્યાપ્ત, અપર્યાપ્ત.
(૨) ગુણસ્થાનક-૨ : પહેલું, બીજું.
(૩) ચે!ગ-૪ : ઔદારિક-૨, કાણુ, અસત્યાક્રૃષા વચન. (૪) ઉપયેગક : ૨-અજ્ઞાન, ૧ દર્શન. (૫) લેશ્યા-૩ : ૧ થી ૩. (૬) અલ્પમહત્વ : વિશેષાધિક–૩.
પ્રશ્ન પપ૬. ચઉરીન્દ્રિય જાતિમાં જીવસ્થાનકાદિ છ દ્વાશના કેટલા ભેદો હાય છે ? કયા કયા ?
ઉત્તર : ચઉરીન્દ્રિય જાતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે.
(૧) જીવસ્થાનક–ર : ચ. પર્યાપ્ત, અપર્યોપ્ત.
(૨) 'ગુણસ્થાનક-૨ : પહેલું, બીજું.
(૩) યાગ-૪ : ઔદ્રારિક-ર, કાશ્, અસત્યાક્રૃષા વચન
Jain Educationa International
For Personal and Private Use Only
૧૩૧
www.jainelibrary.org