SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન પપ તિર્યંચગતિમાં જીવસ્થાનઆદિ છે કારમાં કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા ? ઉત્તર : તિર્યંચગતિમાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક-પ : ૧ થી ૫ (૩) ગ-૧૩ : આહારકદ્ધિક વિના, (૪) ઉપગ-૯ : કેવલહિક મન:પર્યવજ્ઞાન વિના. (૫) લેશ્યા–૬. (૬) અલ્પબહુ : અનંતગુણ-૪. પ્રશ્ન પપ . મનુષ્યગતિમાં જીવસ્થાનઆદિ છે કારમાં કેટલા ભેદે ઘટે છે? ક્યા કયા? ઉત્તર : મનુષ્યગતિ માર્ગણામાં છે દ્વારેનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૩. (૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ-૧૫. (૪) ઉપગ–૧૨. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : સૌથી થડા–૧. પ્રશ્ન પપર, દેવગતિમાં જીવસ્થાનઆદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા ? ઉત્તર : દેવગતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત–અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૪ : ૧ થી ૪ (૩) ગ-૧૧ : દારિક-૨, આહારક-ર વિના. (૪) ઉપયોગ-૯ : ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૩-દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : અસંખ્યાત ગુણ–૩. પ્રશ્ન પપ૩ એકેન્દ્રિયમાં જીવસ્થાનકઆદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા ? ઉત્તર : એકેન્દ્રિય માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદે (૧) જીવસ્થાનક-૪ : સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એ. (૨) ગુણસ્થાનક–૨ : પહેલું, બીજું Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy