________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૨૯
પ્રશ્ન પ૪૬, અનાહારી છે કેટલા હોય છે? શાથી?
ઉત્તર : આહારી જ કરતાં અનાહારી છે ડા હોય છે. કારણ કે વિગ્રહ ગતિમાં રહેલા અને સિદ્ધના જીવે, કેવલીમુદ્દઘાતમાં અને ચૌદમા ગુણઠાણે રહેલા કેવલી અનાહારી હેવાથી-ઘટે છે.
પ્રશ્ન પ૪૭. આહારી છે કેટલા હોય છે?
ઉત્તર : અનાહારી છે કરતાં આહારી જીવ અસંખ્યાતગુણ હોય છે.
પ્રશ્ન ૫૪૮. સિદ્ધના જીવ કરતાં અનંતગુણ સંસારી જી હોય છે. તે પ્રાયઃ આહારી હોય તે અહીં આહારી અસંખ્યાત ગુણ કેમ કહ્યા છે?
ઉત્તર : અહીં જે આહારી અસંખ્યાત ગુણા કહ્યા છે તેમાં દેષ નથી કારણ કે પ્રતિ સમય એટલે કે સમયે સમયે એક એક નિગદના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવો વિગ્રહ ગતિમાં ઉત્પન્ન થતા પ્રાપ્ત થાય છે અને તે સઘળા ય અનાહારી હોય છે. તે કારણથી અનાહારી છની અપેક્ષાએ આહારી છે અસંખ્યાત ગુણા જ પ્રાપ્ત થતા હોવાથી કહ્યા છે. આ રીતે બાસઠ માગણાઓને વિષે છવસ્થાનક
આદિ છે દ્વારેનું વર્ણન સમાપ્ત થયું છે, બાસઠ માગણુઓના છ દ્વારાના પદાથ રૂપે
પ્રશ્નોતરી શરૂ થાય છે. પ્રશ્ન પ૪૯. નરકગતિમાં જીવસ્થાનઆદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા?
ઉત્તર : નરકગતિમાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત—અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૪ : ૧ થી ૪. (૩) ગ–૧૧ : દારિક–૨ અને આહારક-૨ વિના. (૪) ઉપગ-૯ : કેવલદ્રિક, મન:પર્યવજ્ઞાન વિના. (૫) લેગ્યા-3 : પહેલી ત્રણ. (૬) અલ્પબહુત્વ ; અસંખ્યાતા ગુણ-૨
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org