________________
૧૨૮
ચતુર્થ કર્મગ્રંથ અણુહારી જ છેડા તેનાથી આહારી છે અસંખ્યાત ગુણ હોય છે. તે ૪૭ |
પ્રશ્ન પ૪. મિશ્ર સમકિતી જ કેટલા હોય છે? શાથી? .
ઉત્તર : ઉપશમ સમકિતી જીવો કરતાં મિશ્ર સમકિતી જીવે સંખ્યાત ગુણ હોય છે. કારણ કે સમ્યકત્વ થકી જીવ મિથે આવે અને મિથ્યાથી પણ મિથે આવે છે અથવા ઉપશમ સમકિત કરતાં મિશ્ર સમકિતને કાળ અધિક હોવાથી સંખ્યાત ગુણ થાય છે.
પ્રશ્ન પ૪૧. પશમ સમકિતી જીવો કેટલા હોય છે? શાથી?
ઉત્તર : મિશ્ર સમકિતી જીવો કરતાં પશમ સમકિતી જીવો અસંખ્યાત ગુણ હોય છે. કારણ કે આ સમકિતી જો સદા માટે અસંખ્યાત પ્રાપ્ત થાય છે. મિશ્ર સમકિતી જો કોઈવાર હોય અથવા ન પણ હેય માટે પશમ સમકિતી અસંખ્યાત ગુણ હોય છે.
પ્રશ્ન પર. ક્ષાયિક સમકિતી જ કેટલા હેય છે? શાથી?
ઉત્તર : ક્ષાયિક સમકિતી જીવો પશમ સમકિતી જીવો કરતાં અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધના જીવોને ક્ષાયિક સમકિત હોય છે અને સિદ્ધો અનંતા છે.
પ્રશ્ન પ૪૩ મિથ્યાષ્ટિ છો કેટલા હેાય છે? શાથી?
ઉત્તર : ક્ષાયિક સમકિતી જીવો કરતાં મિથ્યાત્વ સમકિતી જીવો અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધના જીવો કરતાં વનસ્પતિકાયના જીવ અનંતા હોય છે. અને તેઓ મિથ્યાત્વવાળા હોવાથી ઘટે છે.
પ્રશ્ન પ૪૪. સંજ્ઞી છ કેટલા હોય છે? શાથી? '
ઉત્તર : અસંસી જીવો કરતાં સંગી જીવો સૌથી છેડા હોય છે. કારણ કે દેવતા-નારકી–સંજ્ઞી મનુષ્ય તથા તિર્યંચ જ સંસી હેવાથી.
પ્રશ્ન પ૪પ, અસંગી જીવ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : સંજ્ઞી છ કરતાં અસંજ્ઞી જીવો અનંતગુણ હોય છે. કારણ કે અનંતકાય વનસ્પતિ અસંગી રૂપે હોય છે માટે અનંત ગુણ હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org