________________
૧૧૬
ચતુર્થ કર્મગ્રંથ
પણ ચઉતિ દુ એગિંદી થવા તિત્રિ અહિયા અસંતગુણો . તસ થાવ અસંખગી ભૂજલનિલ અહિય વણર્ણતા ૪૧ |
અર્થ :-પંચેન્દ્રિય છેડા તેનાથી ચઉરીન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અનુક્રમે વિશેષાધિક હોય છે. તેનાથી એકેન્દ્રિય છે અનંતા હોય છે. ત્રસકાયનાં છ થેડા તેનાથી અગ્નિકાય અસંખ્યાત ગુણ. તેનાથી પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક હોય છે અને તેનાથી વનસ્પતિકાયનાં છ અનંતગુણ હોય છે. તે ૪૧
પ્રશ્ન ૪૮૫. પંચેન્દ્રિય જીવે કેટલા હોય છે? શાથી?
ઉત્તર : પંચેન્દ્રિય છે સાતરાજ પ્રમાણ ઘનીકૃત લેકની એક સૂચિશ્રેણીનાં અસંખ્યાતા કેટકેટી જન પ્રમાણમાં રહેલી શ્રેણીઓનાં આકાશ પ્રદેશ પ્રમાણુ જેટલા પંચેન્દ્રિય જ હોય છે તે કારણથી ઈન્દ્રિય માર્ગણાની અપેક્ષાએ સૌથી થડા કહેવાય છે.
પ્રશ્ન ૪૮૬, ચઉરીન્દ્રિય છે કેટલા હેાય છે? શાથી?
ઉત્તર : પંચેન્દ્રિય જીવ કરતાં ચઉરીન્દ્રિય જી ડબલ એટલે કે સંખ્યામાં બમણુથી ઓછા થતાં હોવાથી વિશેષાધિક હોય છે.
પ્રશ્ન ૪૮૭. તેઈન્દ્રિય છે કેટલા હોય છે?
ઉત્તર : ચઉરીન્દ્રિય કરતાં તેઈન્દ્રિય જી વિશેષાધિક હોય છે. બમણું થતા નથી માટે.
પ્રશ્ન ૮૮૮, બેઈન્દ્રિય છે કેટલા હોય છે?
ઉત્તર : તેઈન્દ્રિય જીવ કરતાં બેઈન્દ્રિય છે બમણાં થતાં ન હોવાથી વિશેષાધિક હોય છે.
પ્રશ્ન ૪૮૯. એકેન્દ્રિય જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : બેઈન્દ્રિય જીવ કરતાં એકેન્દ્રિય છે અનંતગુણ હોય છે કારણ કે એકેન્દ્રિય અને વિષે વનસ્પતિકાયના જીનો સમાવેશ થાય છે. તે કારણથી અનંતા કહેવાય છે. (હાય છે.)
પ્રશ્ન ૪૯. ત્રસકાય છે કેટલા હોય છે? શાથી? ઉત્તર : છકાય જેની અપેક્ષાએ ત્રસકાય છે સૌથી છેડા
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org