________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૪૮૦. ભવનપતિ દેવતાઓની સખ્યા કેટલી હાય છે? ઉત્તર : અસુરકુમાર દેવતાએ ઘનીકૃત લેકની ઉર્ધ્વ અધા અને આયાત રૂપ જે સૂચિશ્રેણી એના અંગૂલ પ્રમાણ ક્ષેત્રને વિષે રહેલા આકાશ પ્રદેશેાનું પહેલું વમૂલ તેના અસખ્યાતમાં ભાગમાં રહેલાં જેટલાં પ્રદેશે! તેટલી શ્રેણી લેવી અને તે શ્રેણીઓનાં જેટલા આકાશ પ્રદેશા થાય તેટલા અસુરકુમાર દેવતાએ છે.
પ્રશ્ન ૪૮૧, બ્ય તર દેવતાઓની સખ્યા કેટલી હોય છે ? ઉત્તર : સંખ્યાતા ચેાજન પ્રમાણુ આકાશ પ્રદેશની સૂચિરૂપ એક ખંડ (ખડવું) એવા એક એક ખડે કરીને આખા પ્રતરને ભાગવાથી જે સખ્યા થાય તેટલા વ્યંતર દેવાની સખ્યા હોય છે
૧૧૫
અસત્ કલ્પનાથી એક પ્રતરમાં લાખ પ્રદેશે! છે અને સખ્યાતા ચેાજન પ્રમાણ સૂચિ દશ પ્રદેશવાળી છે તેનાથી ભાગતાં દશ હજાર સંખ્યા આવે એટલી સંખ્યા અસત્ કલ્પનાથી ન્ય તરની આવે. પ્રશ્ન ૪૮૨. ચૈાતિષી દેવેાની સ`ખ્યા કેટલી હોય છે ?
ઉત્તર : ખસે છપ્પન અ'ગુલ પ્રમાણુ આકાશ પ્રદેશની સૂચિશ્રેણી વડે પ્રતરનેા અપહાર કરતાં જે સખ્યા આવે એટલા ચૈતિષી દેવાની સખ્યા હોય છે.
પ્રશ્ન ૪૮૩, વૈમાનિક દેવાની સંખ્યા કેટલી હાય છે ? ઉત્તર : ઘનીકૃત લેાકની જે ઉ અધો—!—આયાત રૂપ એક પ્રદેશની શ્રેણી તેનાં અંગૂલ માત્ર ક્ષેત્રનાં જેટલા આકાશ પ્રદેશેા તેનું જે ત્રીજુ વમૂલ તેને ઘન કરીએ અને જે સખ્યા આવે તેટલી સખ્યાવાળી ઘનીકૃત લાકની શ્રેણીઓ લેવી તેમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા વૈમાનિક દેવે છે.
પ્રશ્ન ૪૮૪, તિ``ચ જીવેાની સખ્યા કેટલી હેાય છે? શાથી ? ઉત્તર : દેવતાઓની જેટલી સંખ્યા છે તેના કરતાં તિય ચ ગતિમાં રહેલા જીવાની સખ્યા અન ́તગુણી હાય છે. કારણ કે વનસ્પતિ કાય જીવાને સમાવેશ તિય 'ચગતિમાં થાય છે તે કારણથી.
“ ઈન્દ્રિય તથા કાયદ્વારનું અક્ષમહત્વ કહેવાય છે. ’”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org