________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૧૭
ગણાય છે. ત્રસકાય છે ઘનીકૃત લેકની એક સૂચિશ્રેણીનાં અસંખ્યાતા કેટકેટી જન પ્રમાણ શ્રેણીઓનાં પ્રદેશ રાશિ જેટલાં હોય છે.
પ્રશ્ન ૪૯૧અગ્નિકાય છે કેટલા હોય છે? શાથી?
ઉત્તર : ત્રસકાય છે કરતાં અગ્નિકાયનાં છ અસંખ્યાત ગુણા હોય છે કારણ કે અગ્નિકાયના જે અસંખ્યાતા કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે.
પ્રશ્ન ૪૯૨. પૃથ્વીકાય છે કેટલા હેય છે? શાથી ?
ઉત્તર : અગ્નિકાયના કરતાં પૃથ્વીકાયનાં છે વિશેષાધિક હોય છે કારણ કે અગ્નિકાયનાં જ કરતાં કાંઈક વધારે હોય છે.
પ્રશ્ન ૪૩. અપૂકાય તથા વાયુકાયના કેટલા હોય છે ? શાથી?
ઉત્તર : અપકાય તથા વાયુકાયનાં છે પૃથ્વીકાય કરતાં વિશેષાધિક રૂપે હોય છે એટલે કે પૃથ્વીકાય કરતાં અપકાયના વિશેષાધિક તેનાથી વાયુકાયનાં છે વિશેષાધિક હોય છે કારણ કે સામાન્યથી અગ્નિકાયાદિ છ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે પણ દરેકમાં વિશેષાધિક ગણવા અસંખ્યાતું મોટું લેવાથી ઘટી શકે છે. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદે શાસ્ત્રમાં કહેલ છે.
પ્રશ્ન ૪૯૪. વનસ્પતિકાયનાં છે કેટલા હોય છે? શાથી?
ઉત્તર : વાયુકાય જી કરતાં વનસ્પતિકાયનાં છ અનંતગુણ હોય છે કારણ કે વનસ્પતિકાય જેમાં નિગદીયા ને સમાવેશ થાય છે. (અનંત આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વન પતિકાયનાં છો હોય છે.)
ગ તથા વેદને વિષે અપબહુ. મણ વયણ કાય જોગી જેવા અસંખગુણ અનંતગુણા | પુરિસા દેવા ઈથી સખગુણાણુત ગુણ કેવા કર
અથ :- મનગવાળા છે ડા, તેનાથી વચનગવાળા છે અસંખ્યાત ગુણા, તેનાથી કાગવાળા અનંત ગુણ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org