SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૪૦૩. મિશ્ર સમકિત માર્ગણામાં કેટલા યોગો હોય છે? કયા કયા? ઉત્તર : મિશ્ર સમકિત માગણમાં દશ યોગ હોય છે. ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક તથા વૈક્રિય કાયયોગ, વૈક્રિય કાગ દેવતા, નારકને આશ્રયી હોય છે. પ્રશ્ન ૪૦૪. મિશ્ર સમકિત માર્ગમાં વક્રિય મિશ્ર કાયયોગ કેમ ન હોય? ઉત્તર ક્રિય મિશ્ર કાયયોગ અપર્યાપ્તાવસ્થામાં દેવતા-નારકીને હોય છે જ્યારે મિશ્ર સમકિત અપર્યાપ્તાવસ્થામાં અને હેતું નથી તે કારણથી ન હોય. પ્રશ્ન ૦૫. વૈકિય લબ્ધિવાળા મનુષ્યને તથા તિર્યંચને મિશ્ર સમકિતમાં વૈકિય શરીરનાં આરંભનો સંભવ હેઈ શકે છે. તે કેમ ક્રિય મિશ્ર યોગ ન હોય? ઉત્તર મિશ્ર સમકિતવાળા અને વેકિય શરીરનાં આરંભનો અસંભવ હોવાથી અથવા અન્ય કોઈ કારણેથી પૂર્વાચાર્યો વડે તે સ્વીકારાયેલ ન હોવાથી અમારા વડે પણ સ્વીકારાયેલ નથી તે કારણથી કહેલ નથી. પ્રશ્ન ૪૦૬, દેશવિરતિ માર્ગણામાં કેટલા ગે હોય છે? કયા કયા? ઉત્તર ” દેશવિરતિ માર્ગણામાં ૧૧ ગે હોય છે. ૪ મનનાં યોગે, ૪ વચનનાં યુગે, ઔદારિક કાયયોગ, વેકિય કાયમ તથા વક્રિય મિશ્ર કાગ હોય છે. પ્રશ્ન ૪૦૭. યથાખ્યાત ચારિત્રમાં કેટલા ગે હોય છે? કયા કયા? ઉત્તર : યથાખ્યાત ચારિત્રને વિષે અગ્યાર વેગે હેય છે. * મનનાં યુગે, ૪ વચનનાં યોગે, ઔદારિક કાયેગ, ઔદારિક મિશ્ર કાગ તથા કાર્મણ કાગ. પ્રશ્ન ૪૮. યથાખ્યાત ચારિત્રમાં ઔદાદિક મિશ્ર તથા કાર્પણ કાગ શી રીતે ઘટે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy