________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં હેવાથી તેરમા ગુણસ્થાનકે કેવલી સમુદુઘાત વખતે ૨-૭ અને ૬ સમયે ઔદારિક મિશ્ર વેગ હોય છે, જ્યારે ૩-૪-૫ સમયે કાર્પણ કાયયોગ હોય છે તે કારણથી તે બે યોગે ઘટે છે.
પ્રશ્ન ૪૦૯ કઈ પણ એક યોગ હોય એવી માર્ગણીઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ એક યોગ હોય એવી માર્ગણ એક હોય છે. (૧) અણહારી માણા.
પ્રશ્ન ૪૧૦. કઈ પણ ત્રણ જ યોગ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ ત્રણ યોગ જ હોય એવી માર્ગણુઓ ૪ હોય છે.
(૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વનસ્પતિકાય.
પ્રશ્ન ૪૧. કઈ પણ ચાર યોગ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ ચાર યોગ ઘટી શકે એવી ૩ માર્ગણીઓ હોય છે.
(૧) બેઈન્દ્રિય જાતિ, (૨) તેઈન્દ્રિય જાતિ, (૩) ચઉરીન્દ્રિય જાતિ.
પ્રશ્ન ૪૧૨, કેઈ પણ પાંચ યોગ હોય એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કોઈ પણ પાંચ યોગ હેાય એવી ૨ માર્ગણાઓ હોય છે. . (૧) એકેન્દ્રિય જાતિ, (૨) વાયુકાય.
પ્રશ્ન ૪૧. કઈ પણ છે યોગ હેય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : કઈ પણ છે યોગ હોય એવી માર્ગનું એક હોય છે. (૧) અસંજ્ઞી માગણ.
પ્રશ્ન ૪૧૪, કેઈ પણ સાત વેગ હેય એવી માર્ગણાઓ કેટલી હેય છે? કઈ કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org