________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૩૭૦, ૩૭૦ મનુષ્યગતિ આદિ ૨૬ માર્ગણાઓમાં કેટલા યેગે હોય છે? કયા કયા?
ઉત્તર : મનુષ્યગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેગ, અચક્ષુ દર્શન, પુરૂષદ, નપુંસકેદ, ૪ કષાય, ક્ષાયિક સમકિત, ક્ષાપશમિક સમકિત, સંસી, ૬ લેશ્યા, આહારી, ભવ્ય, મતિ-શ્રુત-અવધિજ્ઞાન, અવધિદર્શન એ ૨૬ માર્ગણાઓમાં પંદરે પંદર યે હેય છે.
પ્રશ્ન ૩૭૧. આહારી માર્ગણામાં પંદર વેગ કહ્યા તેમાં કાર્પણ કાયેગ શી રીતે ઘટે?
ઉત્તર : જ્યારે મરણ પામીને પરભવમાં ત્રાજુગતિથી જતાં હોય ત્યારે ઉત્પત્તિનાં પહેલા સમયે કાર્મણ કાગ હોય છે. તે કાર્પણ કાગથી આહારના પુદ્ગલે લે છે અને તે પરિણામ પમાડે છે.
પ્રશ્ન ૩૭૨, કામણ કાયગમાં છ આહારી હોય કે અનાહારી હેય ?
ઉત્તર : કામણ કાયગમાં રહેલા છે આહારી તથા અનાહારી બને હાઈ શકે છે.
પ્રશ્ન ૩૭૩, અનાહારી તથા કાર્મણ કાયગમાં વિશેષતા શું હેય.
ઉત્તર : અનાહારી માર્ગણવાળા નિયમાં કાર્મણ કાયમી હેય છે જ્યારે કામણ કાયગી છે આહારીયે હેય તથા અનાહારી પણ હોય છે. આ વિશેષતા જાણવી. તિરિ ઇથી અજય સાસણ અનાણ ઉવસમ અભવ્ય મિસુરા તેરાહાર દૂથણ તે ઉરલદુગૂણ સુર નિરએ ' ૨૯ II
અથ:-તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિ, સાસ્વાદન, ત્રણ અજ્ઞાન, ઉપશમ સમકિત, અભવ્ય અને મિથ્યાત્વ આ ૧૦ માણુઓમાં આહારકદ્ધિક વિના ૧૩ રોગ હોય તેમાંથી દારિકદ્ધિક ન્યૂન કરતાં ૧૧ ગ દેવગતિ તથા નરકગતિ માર્ગણમાં હોય છે. જે ૨૯ in
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org