________________
K
ચતુર્થ કર્મય પ્રશ્ન ૩૭૪, તિર્યંચગતિ આદિ માર્ગમાં કેટલા યોગે હોય છે? કયા ક્યા?
ઉત્તર : તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિ, સાસ્વાદન, મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ઉપશમ સમકિત, અભવ્ય તથા મિથ્યાત્વ એમ ૧૦ માણુઓમાં ૧૩ યોગ હોય છે.
૪ મનનાં, ૪ વચનનાં, દારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર તથા કાર્મણ કાગ.
પ્રશ્ન ૩૭પ, તિર્યંચગતિ માર્ગણામાં ૧૩ ગ શી રીતે ઘટે?
ઉત્તર: તિર્યંચગતિમાં ઉત્પન્ન થનારા જીવને ઉત્પત્તિનાં પહેલા સમયે કાર્પણ કાય એગ હોય. બીજા સમયથી દારિક મિશ્રણ હેય. પર્યાપ્તા તિર્યંચને ઔદારિક કામગ તથા મન અને વચનનાં યોગ હોય છે. તથા તિયામાં પણ કેટલાક તિર્યચે વૈકિય શરીર કરે ત્યારે વૈકિયદ્ધિક ગ ઘટી શકે છે તે કારણથી તેર ગ ઘટે છે.
પ્રશ્ન ૩૭૬ બધા જ તિર્યંચને તેર ગ ઘટી શકે ? ઉત્તર : બધા ય પંચેન્દ્રિય તિર્યંચને તેર ગ ઘટતાં નથી. પ્રશ્ન ૩૭૭, ક્યા તિયને ૧૩ ગ ઘટે છે?
ઉત્તર : જે પંચેન્દ્રિય તિર્યને પાલન કરી શિક્ષા વગેરેથી શીખવી (પિપટ મેના વગેરેને) તથા કેઈક તિર્યંચને તેવા પ્રકારનાં ક્ષપશમ વિશેષથી જાતિસ્મરણ વગેરે જ્ઞાન પેદા થયેલ હોય અથવા વિશિષ્ટ પ્રકારનાં વ્યવહારની ચતુરાઈની લબ્ધિ જેને પેદા થયેલ હોય એવા તિર્યને તેર ગ ઘટે છે. સત્યાદિ ભાષા તેઓને હોય છે તે કારણથી કહેવાય છે.
પ્રશ્ન ૩૮. બાકીના તિર્યંને ભાષાનાં કેટલા પ્રકાર હોય છે? વચન ગનાં કેટલા ભેદ હોય છે? કયા કયા?
ઉત્તર : બાકીનાં પંચેન્દ્રિય તિર્યંચ ઇવેને સારી રીતે યથાવસ્થિત પદાર્થનું જ્ઞાન ન હોવાથી તથા બીજાને ઠગવા વગેરેની બુદ્ધિ ન હોવાથી તેઓને એક અસત્યામૃષા વચન યોગ (ભાષા) હોય છે. બીજી ભાષાઓ (વચન એગ) હોતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org