________________
ચતુર્થકમ ગ્ર ંથ
ઉત્તર : કાઈ પણ તેર ગુણસ્થાનક ઘટે એવી પાંચ માણા
હોય છે.
(૧) મનયાગ (૨) વચનયોગ (૩) કાયયેાગ (૪) શુકલ લેશ્યા (૫) આહારી માણા.
પ્રશ્ન ૩૬૮, ચૌદે ચૌદ ગુણસ્થાનક ઘટે એવી માણાએ કેટલી હાય? કઈ કઈ?
ઉત્તર : ચૌદે ચૌદ ગુણસ્થાનક ઘટે એવી પાંચ મા ણાઆ હાય છે.
(૧) મનુષ્યગતિ, (૨) પંચેન્દ્રિયજાતિ, (૩) ત્રસકાય, (૪) ભવ્ય અને (૫) સંદી.
“બાસઠ માગણુાઓને વિષે પંદર ચૈાગાનું ત્રણ ન” સÅયન્ સીસ અસચ્ચ મેાસ મણ્ ય વિઉલ્વિયાહારા । ઉરલ. મીસા કમણ ઈય જોગા કમ્મ અણહારે ॥ ૨૭ । અ:—સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યામૃષા એ ચાર મન તથા વચન, વૈક્રિય, આહારક, ઔદારિક તથા તે ત્રણનાં મિશ્ર અને કાણુ કાયયેાગ એમ ૧૫ ચોગો છે. અણુાહારી માણામાં કાણુ કાયયોગ હાય છે. ॥ ૨૭ ||
પ્રશ્ન ૩૬૯. અાહારી મા ણામાં કેટલા ચાગા હોય છે ? ક્યા કયા?
ઉત્તર : અણુાહારી માણામાં ૫'દર ચેાગામાંથી એક ચેાગ હાય છે. (૧) કાણુ કાયયેાગ,
નર ગઈ દિ તસ તણુ અચક્ષુ નર નપુ કસાય સભ્ય દુર્ગ । સન્નિ છ લેસા હારગ ભવ મઈ સુઅ આહુિ ગિ સન્થે * ૨૮ ॥
અર્થ : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેાગ, અચક્ષુદન, પુરૂષવેદ, નપુંસકવેદ, ક્રોધ, માન, માયા, લેબ, શાયિક સમકિત, ક્ષયે પમિક સમકિત, સંજ્ઞી, કૃષ્ણાદિ છ લેશ્યા, આહારી, ભવ્ય, મતિ-શ્રુત–અવધિજ્ઞાન, અધિદર્શન એમ ૨૬ માણામાં ૧૫ મેગા હૈાય છે. ૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org