________________
૮૯
પ્રશ્નોત્તરી અવિરતિ ચારિત્ર માર્ગણામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૨ ૬. ઓધે અવિરતિ ચારિત્ર માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ
ઉઃ ઓથે અવિરતિ ચારિત્ર માર્ગણામાં ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૫ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૮ નામ-૬૫ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૫ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, દારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, ૪
નિપૂર્વી
પ્ર. ૩ર૭. અવિરતિ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉઃ અવિરતિ માર્ગણામાં ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૨૮. અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે? કઈ ઈ?
ઉઃ અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય
- ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪
પ્ર. ૩૨૯. અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત Rાય છે? કઈ કઈ?
ઉઃ અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮: નરકગતિ, એકેન્દ્રિયદિ ૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org