________________
८८
કર્મગ્રંથ-૩ સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. અવિરતિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. પ્રમત્ત ગુણસ્થાનક 33
પ્રકૃતિઓ બંધાય છે. અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. અપૂર્વકરણ ૧લા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. અપૂર્વકરણ ૨ થી ૬ ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. અપૂર્વકરણ ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણ ૧લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણ ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણ ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૩૨૪. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? ઉ: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલનલોભ
પ્ર. ૩૨૫. સંજવલન લોભ માર્ગણામાં દશમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉઃ સંજવલન લોભ માર્ગણામાં દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૧૭. વેદનીય-૧ : શાતાવેદનીય નામ-૧ : યશનામકર્મ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org