SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ કર્મગ્રંથ-૩ સંજલણ તિગે નવદસ લોભે ચઉ અજઈ ક્રુતિ અનાતિગે । બારસ અચક્કુ ચક્ષુસુ પઢમા અહક્ખાય રિમ ચઉં II ૧૮ ॥ ભાવાર્થ : સંજવલન ક્રોધ માન માયામાં ૧ થી ૯ ગુણસ્થાનક, સંજવલન લોભમાં ૧ થી ૧૦ ગુણસ્થાનક, અવિરતિમાં ૧ થી ૪ ગુણસ્થાનક, અજ્ઞાનત્રિક બે અથવા ત્રણ ગુણસ્થાનક, ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક, યથાખ્યાત ચારિત્રમાં ૧૧ થી ૧૪ એ ૪ ગુણસ્થાનક જાણવા જે ગુણઠાણે જેટલી પ્રકૃતિઓનો બંધ કહેલ હોય તે મુજબ જાણવો || ૧૮ || સંજવલન ક્રોધ માન માયા માર્ગણામાં બંધ સ્વામિત્વ પ્ર. ૩૦૦. સંજવલન ત્રિકમાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ક્યા ક્યા ? ઉ : સંજવલન ક્રોધ માન માયામાં ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૦૧. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - - Jain Education International ૫ ૨૬ ર - - આયુષ્ય અંતરાય ૫ ૨૬ ર નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, બસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ પ્ર. ૩૦૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ : ઓધમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૩ : આહા૨ક શરીર, આહારક અંગોપાંગ અને જિનનામ પ્ર. ૩૦૩. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - - આયુષ્ય અંતરાય જ્ઞાનાવરણીય ૯ મોહનીય ૪ ગોત્ર ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ - 2 - - વેદનયી નામ ૪ ૫ = ૧૨૦ For Private & Personal Use Only વેદનીય નામ - - -- ૨ ૬૭ ર ૬૪ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy