________________
૭૮
કર્મગ્રંથ-૩ અ. ૨૮૫. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ?
ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪-સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન અશુભ વિહાયો ગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨૮૬. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્ર-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૨૮૭. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે ૩ નવી પ્રવૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૮૮. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ : ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય કષાય માર્ગણાવાળા જીવોને બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર
અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org