SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૩ અનંતાનુબંધી કષાયમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૭૮. ઓધે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ ઓધે તથા મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ર મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૨૭૯. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન અને નરકાનુપૂર્વ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૮૦. બીજા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણઠાણે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ ગોત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy