________________
પ્રશ્નોત્તરી વૈક્રિય કાયયોગમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૩૮. વૈક્રિય કાયયોગમાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ વૈક્રિય કાયયોગમાં ઓથે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૩ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૪ નામ-પ૩ઃ પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર- ૭ = ૫૩ પ્ર. ર૩૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૪છે. પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પહેલા ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૩ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૭ = પર, પ્ર. ૨૪૧. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય - ૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ પ્ર. ૨૪૨. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકે બંધમાં ૯૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ ગોટા
અંતરાય - ૫ = ૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org