SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ કર્મગ્રંથ-૩ પ્ર. ૨૩૫. કાર્મણ કાયયોગમાં તેરમા ગુણઠાણે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : કાર્મણ કાયયોગમાં તેરમા ગુણઠાણે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૩૬. આ બે યોગમાં કેટલા ગુણઠાણા હોય છે ? ક્યા ક્યા ? ઉ : આ બે યોગમાં માત્ર ૧ પ્રમત્ત ગુણસ્થાનક હોય છે. પ્ર. ૨૩૭. આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં પ્રમત્ત ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - Jain Education International - ૬ ૧ ૫ = ૬૩ મોહનીય-૧૧ : સંજ્વલન-૪ કષાય, હાસ્યષટ્ક અને પુરૂષવેદ આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ વેદનીય નામ - For Private & Personal Use Only - સુર ઓહો વેઉર્ધ્વ, તિરિયનરાઉ રહિઓય તમ્મિસ્સે । વેયતિગાઈમ બિય તિય, કસાય નવ દુ ચઉ પંચ ગુણા ॥ ૧૭ || ર ૩૨ ભાવાર્થ : વૈક્રિય કાયયોગમાં દેવગતિની માફક બંધ જાણવો. વૈક્રિય મિશ્ર કાયયોગમાં તિર્યંચ અને મનુષ્યાયુષ્ય સિવાય દેવગતિની જેમ જાણવું. ત્રણ વેદ માર્ગણામાં નવ, અનંતાનુબંધી કષાયમાં ૧-૨, અપ્રત્યાખ્યાનીય કષાયમાં ૧થી ૪, પ્રત્યાખ્યાનીય કષાયમાં ૧ થી ૫ ગુ ણસ્થાનકો જાણવા. તેનો બંધ બીજા કર્મગ્રંથની જેમ જાણવો ।। ૧૦ ।। www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy