________________
પ્રશ્નોત્તરી પ્ર. ૨૨૪. તેરમા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: ઔદારિક મિશ્ર કાયયોગમાં બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતા વેદનીય પ્ર. ૨૨૫. ઔદારિક મિશ્ર કાયયોગમાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા ક્યા? ઉ દારિક મિશ્ર કાયયોગમાં ૧-૨-૪ અને ૧૩ એમ ચાર ગુણસ્થાનકો હોય છે.
વિષ્ણુ તિરિ નરાઉ કમૅવિ એવ માહાર દુગિ ઓહો ! ૧૬ II
ભાવાર્થ :
આહારક ષક તથા તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય એમ આઠ સિવાય ઓઘે ૧૧૨ પ્રવૃતિઓ કાર્પણ કાયયોગમાં હોય છે. બાકી ઔદારિક મિશ્ર કાયયોગની જેમ જાણવી. બાહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં ઓઘ એટલે બીજા કર્મગ્રંથ પ્રમાણે જણવું ૧૬ ||
પ્ર. ૨૨ ૬. કાર્પણ કાયયોગમાં ગુણસ્થાનકો કેટલા હોય છે ? ઉ: કાર્મણ કાયયોગમાં ૧-૨-૪-૧૩ મિથ્યાત્વ સાસ્વાદન અવિરતિ સમ્યક દષ્ટિ તથા યોગિ કેવલી ગુણસ્થાનકો હોય છે. ૧-૨-૪ અપાંતરાલ ગતિમાં (વિગ્રહગતિ) તથા પયોગિ કેવલી સમુઘાત વખતે ૩-૪-૫ સમયે હોય છે.
પ્ર. ૨૨૭. કાર્પણ કાયયોગમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ કાશ્મણ કાયયોગમાં ઓથે બંધમાં ૧૧૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૬૩
* . ગોત્ર
અંતરાય
૫ = ૧૧૨. નામ-૬૩ : પિંડપ્રકૃતિ-૩૫, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૩ પિંડપ્રકૃતિ-૩૫ : ૩-ગતિ, પ-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, દારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન ૪- વર્ણાદિ, ૨-વિહાયોગતિ, ૩આનુપૂર્વી, (નરકગતિ, નરકાનુપૂર્વી સિવાય)
પ્ર. ૨૨૮. કાર્પણ કાયયોગમાં ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ છે? કઈ કઈ? ઉઃ કાશ્મણ કાયયોગમાં ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-પ પિડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧ = ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org