________________
૬૦
ઔદારિક મિશ્ર કાયયોગમાં બંધ-સ્વામિત્વનું વર્ણન
આહાર છગ વિણોહે, ચઉદસસઉ મિચ્છિ જિણપણગ હીણું | સાસણિ ચઉં નવઈ વિણા, તિરિયનરાઉ સુહુમ તેર ॥ ૧૫ II અણ ચઉં વીસાઈ વિણા, જિણ પણ જુય સમ્મિ જોગીણો સાયં ।
ભાવાર્થ :
આહારક-૬ વિના ઓથે બંધ જાણવો, જિનાદિ પાંચ સિવાય મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિઅ બંધાય છે. તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, સૂક્ષ્માદિ-૧૩ સિવાય સાસ્વાદને ૯૪ બંધાય છે અનંતાનુબંધી આદિ-૨૪ તથા મનુષ્યગતિ પંચક સિવાય તથા જિન આદિ પાંચ અધિ કરતાં સમકિતીએ ૭૦ બંધાય છે. તથા તેરમા ગુણઠાણે એક શાતાવેદનીય બંધાય છે ।।૧૫। પ્ર. ૨૧૬, ઔારિક મિશ્ર કાયયોગમાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ
કઈ ?
ઉ : ઔદારિક મિશ્ર કાયયોગમાં ઓઘે ૧૧૪ પ્રકૃતિઓ બંધાય છે
દર્શનાવરણીય ૯
૨
૫ = ૧૧૪
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૨૬
૨
આયુષ્ય
અંતરાય
Jain Education International
-
-
કર્મગ્રંથ-૩
વેદનીય નામ
પ્ર. ૨૧૭. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ?
ઉ : ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અબંધ થાય છે.
નામ-૫ : પિંડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧
::
પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામ
For Private & Personal Use Only
નામ-૬૩ : પિંડપ્રકૃતિ-૩૫, પ્રત્યેક-૮, બસ-૧૦, સ્થાવર- ૧૦ = ૬૩
પિંડપ્રકૃતિ-૩૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, ૬ -સંધયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ ૨- વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી
-
૨
૬૩
www.jainelibrary.org