________________
૫૮
કર્મગ્રંથન પ્ર. ૨૦૫. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? | ઉઃ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં ૨૦ પ્રકૃતિઓ હોય છે. પ્ર. ૨૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ઉઃ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલનમાન પ્ર. ૨૦૭. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉ: નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૨૦૮. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ઉ: નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન માયા પ્ર. ૨૦૯. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ
કઈ ?
ઉ: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય
નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૨૧૦. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ?
ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલનલોભ . પ્ર. ૨૧ ૧. દશમા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? ઉઃ દશમા ગુણઠાણે બંધમાં ૧૭ પ્રકૃતિઓ હોય છે. પ્ર. ૧૨. દશમા ગુણઠાણાના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ઉઃ દશમાં ગુણઠાણાના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org