________________
४५
કર્મગ્રંથ-૩ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય . પ્ર. ૧૪૯. મિશ્ર ગુણસ્થાનકે બંધમા કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોટા
- ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૬
પિંડપ્રકૃતિ-૧૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વદિ, શુભ વિહાયોગતિ, મનુષ્ય-દેવાનુપૂર્વી પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિર્માણ ઉપઘાત
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ પ્ર. ૧૫૦. મિશ્ર ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી ત્રણ દાખલ થાય છે.
આયુષ્ય-૨ : દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૧૫૧. ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ : પંચેન્દ્રિયજાતિ તથા ત્રસકાય માર્ગણામાં ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર
અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર- ૩ = ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org