________________
૪૫
પ્રશ્નોત્તરી પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કામણ શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ અને ૪-આનુપૂર્વી
પ્રત્યેક-૭ : જિનનામકર્મ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૧૪૬. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ઃ પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી
પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૧૪૭. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૧ = ૫૧
પિડપ્રકૃતિ-૨૯ : તિર્યચ-મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસકામણ શરીર, ઔદારિક-વૈક્રિય- અંગોપાંગ, ૧ થી ૫ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨- વિહાયોગતિ, તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી
પ્રત્યેક-૬ : જિનનામ, આતપ સિવાયની છ પ્રકૃતિ સ્થાવર-૬ : અસ્થિર પર્ક
પ્ર. ૧૪૮. સાસ્વાદન ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ?
ઉ : સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા રનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ટીવેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org