________________
૪૪
કર્મગ્રંથ-૩
ઓહુ પર્ણિદિ તમે, ગઈ-તસે જિણિક્કારનરતિ ગુવિણા ! મણવય જોગે ઓહો, ઉરલે નરભેગુ તમિસ્સે || ૧૪ |
ભાવાર્થ :
પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં ઓઘ પ્રમાણે બંધ જાણવો. ગતિરસ જીવમાં (તેઉકાય=વાઉકાય) જિન આદિ ૧૧, મનુષ્યત્રિક તથા ઉચ્ચગોત્ર વિના ૧૦૫ પ્રકૃતિનો બંધ હોય છે. મનયોગ-વચનયોગમાં ઓઘ પ્રમાણે બંધ જાણવો. ઔદારિક કાયયોગમાં મનુષ્ય પ્રમાણે બંધ જાણવો અને દારિક મિશ્રમાં બંધ હવે કહેવાશે. તે ૧૪ છે.
પંચેન્દ્રિય ત્રસકાયમાં બંધ સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૧૪૩. પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતઓ હોય છે? કઈ કઈ?
ઉ: પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં ઓધે ૧૨૦ પ્રકૃતઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૭ ગોત્ર
- ૨ અંતરાય - = ૧૨૦ પ્ર. ૧૪૪. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉ: ઓધમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : પિડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧ = ૩ પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ પ્રત્યેક-૧ : જિનનામકર્મ
પ્ર. ૧૪૫. મિથ્યાત્વ ગુણસ્થાનકે આ માર્ગણાઓમાં કેટલી પ્રકૃતિનો બંધ હોય છે? કઈ કઈ?
ઉ : પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય
૨ ૬૪.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - મોહનીય
આયુષ્ય - ૪ નામ - ગોત્ર
અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર- ૧૦ = ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org