________________
કર્મગ્રંથ-૩
પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને મનુષ્યાનુપૂર્વી
૪૨
પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, એ ૭ માર્ગણાઓમાં બંધ સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૧૩૯. આ સાત માર્ગણાઓમાં ઓઘે તથા મિથ્યાત્વે બંધમાં કટેલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : આ સાત માર્ગણાઓમાં ઓધે તથા મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
આયુષ્ય
ગોત્ર
અંતરાય
-
-
૫
૨૬
૨
Jain Education International
-
૯
૨
૫ = ૧૦૯
વેદનીય
નામ
છ નવઈ સાસણિવિષ્ણુ સુહુમ તેર, કેઈ પુણ બિતિ ચઉં નવઈ । તિરિય નરાઉહિં વિણા, તણુ પતિ ન જંતિ જઓ ।। ૧૩ ।
-
નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧ પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર- ૧૦ = ૫૮ પિંડપ્રકૃતિ-૩૧ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પાંચજાતિ, ઔદારિક તૈજસ-કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ
For Private & Personal Use Only
૨
૧૮
ભાવાર્થ :
સાસ્વાદન ગુણસ્થાનકે સૂક્ષ્મ તેર વિના ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. કેટલાક આચાર્યો બે આયુષ્ય વિના ૯૪ પ્રકૃતિઓ પણ માને છે, કારણ કે શરી૨ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવોને બીજું ગુણસ્થાનક હોતું નથી. ।। ૧૩ ।।
www.jainelibrary.org