________________
૩૬
નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૩ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ શુભ વિહાયોગતિ અને મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
રયણુવ્વ સણંકુમારાઈ, આણયાઈ ઉજજોય ચઉ રહિયા । અપતિરિયવ્વ નવસય, મિગિંદિ પુઢવિ જલ તરૂ વિગલે || ૧૨ ||
ભાવાર્થ -
સનકુમારાદિથી છ દેવલોકમાં એટલે સહસ્ત્રાર સુધીના દેવ. રત્નપ્રભા ના૨કીની જેમ બંધ કરે છે. આનતાદિ દેવલોકના દેવો ઉદ્યોત ચતુષ્ક રહિત બંધ કરે છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના જીવો અપર્યાપ્તા તિર્યંચોની જેમ ૧૦૯ પ્રકૃતિઓનો બંધ કરે છે. । ૧૨ ।
વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને આઠમા દેવલોક સુધીના દેવોમાં બંધ સ્વામિત્વ વર્ણન
કર્મગ્રંથ-૩
પ્ર. ૧૧૯. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં દેવોને ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં દેવોને ઓઘે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે.
દર્શનાવરણીય
જ્ઞાનાવરણીય
વેદનીય
મોહનીય
નામ
૫
= ૧૦૧
ગોત્ર નામ-૫૦ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૫૦
પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, વિંયંચાનુપૂર્વી તથા મનુષ્યાનુપૂર્વી
પ્રત્યેક-૭ : આતપ નામ કર્મ સિવાયની સાત પ્રકૃતિ. સ્થાવર-૬ : અસ્થિર ષટ્ક
Jain Education International
-
૫
૨૬
૨
આયુષ્ય
અંતરાય
૯
ર
For Private & Personal Use Only
૨
૫૦
www.jainelibrary.org