SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કર્મગ્રંથ-૩ ઉ : અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ૨ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - ૯ ૨ ૫ = ૧૦૯ વેદનીય નામ આયુષ્ય-૨ : મનુષ્ય અને તિર્યચાયુષ્ય નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ - પિંડપ્રકૃતિ-૩૧ : મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, ઔદારિક-તૈજસ- કાર્યણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬- સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨- વિહાયોગતિ, મનુષ્યતિર્યંચાનુપૂર્વી Jain Education International પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત આ જીવોને એક જ ગુણસ્થાનક હોય છે. દેવગતિમાં બંધ સ્વામિત્વનું વર્ણન નિરયવ્વ સુરા નવર, ઓહે મિચ્છે એગિંદિ તિગ સહિયા કપ્પદુગે વિય એવું, જિણ હીણો જોઈ ભવણવણે || ૧૧ || ૨ ૫૮ ભાવાર્થ : નારકીઓની જેમ દેવતામાં જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઓથે તથા મિથ્યાત્વે એકેન્દ્રિયત્રિક સહિત વૈમાનિક પહેલા બીજા દેવલોકમાં જાણવું પણ જ્યોતિષી-ભવનપતિવ્યંતરમાં જિનનામ રહિત બંધ જાણવો || ૧૧ || પ્ર. ૧૦૧. ભવનપતિ-વ્યંતર-જ્યોતીષી દેવોભવ પ્રત્યયથી કેટલી પ્રકૃતિઓનો બંધ કરતા નથી ? કઈ કઈ ? ઉ : ભવનપતિ-વ્યંતર-જયોતિષી દેવોભવ પ્રત્યયમાં ૧૭ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુષ્ય-૨ : દેવાયુષ્ય અને નરકાયુષ્ય નામ-૧૫ : ડિપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ For Private & Personal Use Only પિંડપ્રકૃતિ-૧૧ : દેવગતિ, નરકગતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy