________________
૨૮
કર્મગ્રંથ-૩ પ્ર. ૯0. મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ: મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય
= ૧૯ મોહનીય-૨ : સંજવલન માયા અને લોભ
પ્ર. ૯૧. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉં : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માયા.
પ્ર. ૯૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - = ૧૮ મોહનીય-૧ : સંજવલન લોભ
પ્ર. ૯૩. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન લોભ પ્ર. ૯૪. મનુષ્યગતિમાં દશમાં ગુણઠાણે કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? કઈ કઈ ? ઉઃ મનુષ્યગતિમાં દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય
નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૭
-
૦
– Og
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org