________________
૨૭
પ્રશ્નોત્તરી
પ્ર. ૮૫. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિઓનો અંત
થાય છે ? કઈ કઈ ?
ઉં : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૧ પ્રકૃતિનો અંત થાય છે.
મોહનીય-૧ : પુરૂષવેદ
પ્ર. ૮૬. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
દર્શનાવરણીય ૪
૦
૫
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
–
૫
૪
૧
આયુષ્ય
અંતરાય
-
-
મોહનીય-૪ : સંજવલનના ૪ કષાય
પ્ર. ૮૭. નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય ? કઈ કઈ ?
ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે.
મોહનીય ૧ : સંજવલન ક્રોધ
Jain Education International
વેદનીય
નામ
= ૨૧
પ્ર. ૮૮. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય
૫
દર્શનાવરણીય
૧
મોહનીય
૩
આયુષ્ય
૧
૧
અંતરાય
ગોત્ર મોહનીય-૩ : સંજવલન માન, માયા અને લોભ
પ્ર. ૮૯. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
૪
O
૫
For Private & Personal Use Only
૧
914
૧
વેદનીય
નામ
ઉ : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે.
મોહનીય-૧ : સંજવલન માન
૨૦
www.jainelibrary.org