________________
૨૪
કર્મગ્રંથ-૩ મોહનીય-૧૫ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૭૩. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે :મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય
પ્ર. ૭૪. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ મનુષ્યગતિવાળા જીવો છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર
અંતરાય - ૫ = ૬૩ મોહનીય-૧૧ : સંજવલન-૪ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ,-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૭૫. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ : છઠ્ઠા ગુસ્થાનકના અંતે ૬ અથવા ૭ પ્રકૃતિઓનો અંત થાય છે તથા નવી બે દાખલ થાય છે.
વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-૨ : અરતિ અને શોક આયુષ્ય-૧ : દેવાયુષ્યનો અંત અથવા નહિ નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર અને આહારક અંગોપાંગ
પ્ર. ૭૬. મનુષ્યગતિમાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉ: મનુષ્યગતિમાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮ અથવા ૫૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫
વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૧ અથવા ૦ નામ
' અથવા ૦ નામ - ૩૧ ગો
અંતરાય - ૫ = ૫૮ અથવા પ૯
ણીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org