________________
૨૦
મોહનીય-૧૫ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ આયુષ્ય-૧ : દેવાયુષ્ય
ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૧ પિંપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ,વૈક્રિય-તૈજસ- કાર્યણ શ૨ી૨, વૈક્રિય
અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૫ : પરાધાત, ઉચ્છ્વાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
ઈય ચઉગુણેસુ વિ નરા, પરમજયા જિણ ઓહુ દેસાઈ । જિણઈક્કારસહીણં, નવસય અપહૃત્તતિરિયનરા ॥ ૧૦ ॥
ભાવાર્થ :
મનુષ્યને પંચેન્દ્રિય તિર્યંચોની માફક ચાર ગુણસ્થાનકમાં બંધ જાણવો, પરંતુ ચોથા ગુણસ્થાનકે જિનનામ સહિત બંધ જાણવો. પાંચમા ગુણસ્થાનકથી બીજા કર્મગ્રંથની જેમ બંધ જાણવો. જિન આદિ ૧૧ પ્રકૃતિઓ વિના અપર્યાપ્ત તિર્યંચો તથા મનુષ્યોને ૧૦૯ પ્રકૃતિઓનો બંધ હોય છે ।। ૧૦ ।।
મનુષ્યગતિમાં બંધ સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૬૨ મનુષ્યગતિમાં ઓઘે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : મનુષ્યગતિમાં ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૨૬
૨
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
Jain Education International
-
કર્મગ્રંથ-૩
૯
૪
૫ = ૧૨૦
નામ-૩ : પિંડપ્રકૃતિ-૨ અને પ્રત્યેક-૧
પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર અને આહા૨ક અંગોપાંગ
પ્રત્યેક-૧ : જિનનામકર્મ
વેદનીય નામ
For Private & Personal Use Only
-
નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭
પ્ર. ૬૩ ઓધમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ? ઉ : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે પણ એક પણ પ્રકૃતિનો અંત થતો નથી.
-
ર
५७
www.jainelibrary.org