________________
૧૯ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પ્ર. ૫૮ ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કેટલી નવી દાખલ થાય છે? કઈ કઈ?
ઉ: ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે કોઈપણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં એક દાખલ થાય છે.
આયુષ્ય-૧ : દેવાયુષ્ય
પ્ર. ૫૯. પંચેન્દ્રિય તિર્યંચોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ પંચેન્દ્રિય તિર્યંચોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૭૦
મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૧
પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ- કામણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪- વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અશ. પ્ર. ૬૦. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ?
ઉ: ચોથા અવિરતિ ગુણસ્થાનકના અંતે ચાર પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪: અપ્રત્યાખ્યાનાદિ-૪ કષાય
પ્ર. ૧૧. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પંચેન્દ્રિય તિર્યંચોને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ બંધમાં હોય છેઃ જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org