________________
કર્મગ્રંથ-૩
૧૨
પ્ર. ૪૦. બીજા ગુણસ્થાનકના અંતે ચાર થી છ નરકમાં રહેલા જીવોને કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ?
ઉ : ચાર થી છ નરકમાં બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શનાવરણીય-૩ : થીણઘ્ધિત્રિક
મોહનીય-૫ : અનંતાનુબંધી ૪-કષાય અને સ્ત્રીવેદ
આયુષ્ય-૨ : તિર્યચાયુષ્યનો અંત તથા મનુષ્યાયુષ્યનો અબંધ
નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ અને તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત
સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય
ગોત્ર-૧ : નીચગોત્ર
પ્ર. ૪૧. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ચાર થી છ નરકમાં રહેલા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ચાર થી છ નરકમાં રહેલા જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય
છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
-
૫
૧૯
૧
-
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
૬
૭
૫ = ૭૦
મોહનીય - ૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી.
Jain Education International
-
-
વેદનીય.
નામ
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
ર
- ૩૨
પ્ર. ૪૨. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ? બંધમાં દાખલ કેટલી થાય છે ?
ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત તથા અબંધ થતો નથી પણ બંધમાં એક દાખલ થાય છે.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org