________________
૧૧
પ્રશ્નોત્તરી નામ-૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૯ પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ ૬- સંસ્થાન, ૪- વર્ણાદિ ર-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર ષક પ્ર. ૩૭. ચાર થી છ નરકમાં મિથ્યાત્વે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચાર થી છ નરકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં ૧૦૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૪૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૦ નામ - ૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૧ =૪૯ પ્ર. ૩૮. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉ: મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન
પ્ર. ૩૯. ચાર થી છ નરકમાં સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ : ચાર થી છ નરકમાં સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૯૬ પ્રકૃતિઓ હોય છે : જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય – ૨ નામ - ૪૭ ગોત્ર – ૨ અંતરાય - ૫ = ૯૬ મોહનીય-૨૪ : ૧૬ કષાય, હાસ્યાદિ-૧, પુરૂષવેદ, સ્ત્રીવેદ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ પ-સંઘયણ, પ-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org