________________
૧૪૫
પ્રશ્નોત્તરી પ્ર. ૫૬૮. હુંડક સંસ્થાન પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: હુંડક સંસ્થાન પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ર દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ ૪૪ જીવો બાંધે છે.
પ્ર. ૫૬૯. વર્ણાદિ ચાર પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉ : વર્ણાદિ ૪ પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સમી, અસી, આહારી તથા અણાહારી એમ પ૮ થાય છે.
પ્ર. પ૭૦. અશુભ વિહાયોગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉઃ અશુભ વિહાયોગતિ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે.
પ્ર. પ૭૧. શુભ વિહાયોગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉ: શુભ વિહાયોગતિ પ્રકૃતિને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર સિવાય), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સસી, એસસી, આહારી તથા અણાહારી એણ ૫૮ થાય છે.
પ્ર. પ૭૨. નરકાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉઃ નરાકનુપૂર્વી પ્રકૃતિને ૨૯ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અાન, અવિરતિચારિત્રા, ર દર્શન, કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સસી, અસત્રી, આહારી એમ ૨૯ થાય છે.
પ્ર. પ૭૩. તિર્યંચાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉ: તિર્યંચાનુપૂર્વી પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org