SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કર્મગ્રંથ-૩ પ્ર. ૫૬૩. વજઋષભનારા સંઘયણ પ્રકૃતિનો કેટલી માર્ગણાવાળા જીવો બંધ કરે છે ? કઈ કઈ ? ઉ : વજઋષભનારાચ સંઘયણ પ્રકૃતિને પ૩ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સમી, અસશી, આહારી તથા અણાહારી એમ પ૩ જીવો બાંધે છે. પ્ર. ૫૬૪. મધ્યમ ૪ સંઘયણ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા ? ઉ: મધ્યમ ૪ સંઘયણ પ્રકૃતિનો ૪૫ માર્ગણાવાળા જીવો બંધ કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૫ જીવો બાંધે છે. પ્ર. ૫૬૫. છેવટું સંઘયણ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: છેવટું સંઘયણ પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચરિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ જીવો બાંધે છે, પ્ર. ૫૬૬. સમચતુરસ્ત્ર સંસ્થાન પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યાં ક્યા ? ઉ: સમચતુરસ્ત્ર સંસ્થાન પ્રકૃતિને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ ' (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૫૮ જીવો બાંધે છે. પ્ર. ૫૬૭. મધ્યમ ૪ સંસ્થાન પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા ? ઉ : મધ્યમ ૪ સંસ્થાન પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪પ જીવો બાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy