________________
કર્મગ્રંથ-૩ પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂવુ નિર્માણ અને ઉપઘાત સ્થાવર-5 : અસ્થિર ષક પ્ર. ૩૦. મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉ: મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ચાર પ્રકૃતિનો અંત થાય છે. તે આ મુજબ :મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ ' નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન
પ્ર. ૩૧. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ કઈ?.
૧ : બીજા સાસ્વાદન ગુમસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં ૯૬ પ્રકૃતિઓ હોય છે. . જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય
આયુષ્ય - ૨ નામ - ૪૭
અંતરાય - ૫ = ૯૬ મોહનીય-૨૪: ૧૬ કષાય, હાસ્યાદિ-૧, પુરૂષવેદ અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય અને તિર્યચાયુષ્ય
નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલાં પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદય અને અયશ ત્રણ-૧૦: ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ સુસ્વર આદેય યશ.
વિષ્ણુ અણ છવીસ મીસે બિસયરિ સમમિ જિણ નરાઉન્ફયા ! ઈય રયણાઈસુ ભંગ પંકાઈસુ તિર્થીયરહીણો | ક |
ગોત્ર
ભાવાર્થ -
અનંતાનુબંધી આદિ ૨૬ વિના મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે : જિનનામ, મનુષ્પાયુષ્ય, એ બે દાખલ કરતાં સમ્યકત્વ ગુણસ્થાનકે (ચોથા ગુણસ્થાનકે) ૭૨ પ્રકૃતિઓ બંધમાં હોય છે. આ બંધ રતપ્રભા આદિ નારકીઓને વિષે જાણવો. પંકપ્રભા આદિ ત્રણ નારકીઓને વિષે જિનનામ વિના ૭૧ પ્રકૃતિનો બંધ જાણવો. | ૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org