________________
પ્રશ્નોત્તરી-૩ (૪) નારકીના જીવો મરીને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચહેરીન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી તે કારણથી વિકસેન્દ્રિયત્રિક પ્રવૃતિઓ પણ બાંધતા નથી.
(૫) નારકીના જીવો મરીને અપર્યાપ્તપણામાં ઉત્પન્ન થતાં નથી, તેથી અપર્યાપ્ત નામકર્મ બાંધતા નથી. નારકીના જીવો મરીને નિયમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યચપણાએ અથવા મનુષ્યપણાએ ઉત્પન્ન થાય છે.
પ્ર. ૨૭. પહેલી ત્રણ નરકમાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પહેલી ત્રણ નરકમાં ઓઘે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે - જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૦. ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧
આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, તિર્યંચાયુષ્ય
નામ-૫૦ઃ પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૦ પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ , ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ,, મનુ ધ્યાનપૂર્વી તથા તિર્યંચાનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાધાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, જિનનામકર્મ, નિર્માણ, ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ. પ્ર. ૨૮. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે?
ઉઃ ઓધમાંથી એકપણ પ્રકૃતિનો અંત થતો નથી. પણ એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ.
પ્ર. ૨૯. પહેલી ત્રણ નરકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: પહેલી ત્રણ નરકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે.
દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૪૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૦ નામ – ૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેત-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૯ પિંડપ્રકૃતિ-ર૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકકામણ શરીર, દારિક અંગોપાંગ, ૬ -- સંઘયણ ૬ – સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચાનું પૂર્વી અને મનુષ્યાનુપૂર્વી
રજ્ઞાન વરણીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org