________________
૧૪૨
કર્મગ્રંથ-૩ પ્ર. પપ૪. તિર્યંચગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ તિર્યંચગતિ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, કૃષ્ણલેશ્યા, નીલલે શ્યા, કાપોતલે શ્યા, તેજલેશ્યા, પાલેશ્યા, શુક્લલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે.
• પ્ર. પપપ. મનુષ્યગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ મનુષ્યગતિ પ્રકૃતિને ૫૧ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્રા, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપળમ, ક્ષાયિક, મિશ્ર, ઉપશમ, સસી, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૧ થાય છે.
પ્ર. પ૫૬. દેવગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : દેવગતિ પ્રકૃતિને ૪૭ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, દેશવિરતિ, અવિરતિ, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એણ ૪૭ થાય છે.
પ્ર. પપ૭. એકેન્દ્રિય જાતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : એકેન્દ્રિયજાતિ પ્રકૃતિને ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, કૃષ્ણલેશ્યા નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૧ થાય છે.
પ્ર. પપ૮. બેઈન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિદ્રય જાતિ આ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ?
ઉ: આ ત્રણ પ્રકૃતિઓને ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સત્રી, અસશી, ૨ દર્શન, આહારી તથા અણાહારી એમ ૩૯ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org