________________
૧૩૫
પ્રશ્નોત્તરી અસન્ની માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. પ૨૦. અસરી માર્ગણામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: અસન્ની માર્ગણામાં ઓધે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય, - ૪ નામ - ૬૪ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. પ૨૧. અસની માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: અસન્ની માર્ગણામાં ૧-૨ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૫૨૨. અસગ્ની માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ અસની માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
પ્ર. પર૩. અસત્રી માર્ગણામાં બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ?
ઉ: અસન્ની માર્ગણામાં બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીયા - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧
- ૨ અંતરાય - ૫ = ૧૦૧
અણાહારી માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૫૨૪. અણાહારી માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ક્યા ક્યા? ઉઃ અણાહારી માર્ગણામાં ૧-૨-૪-૧૩-૧૪ ગુણસ્થાનકો હોય છે. પ્ર. પ૨૫. અણાહારી માર્ગણામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ અણાહારી માર્ગણામાં ઓઘે ૧૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૬૩ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૨ નામ-૬૩ : પિંડપ્રકૃતિ-૩૫, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૩
ગોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org