________________
ગોત્ર
૧૩૪
કર્મગ્રંથ-૩ પ્ર. ૫૧ ૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ?
ઉ: આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૧
- ૧ અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૫૧૭. નવમાના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે.
નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૫૧૮. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૫૧૯/૧. અગ્યારમા–બારમા-તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ?
ઉ: અગ્યારમા–બારમા-તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય
અભવ્ય માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૧૧૯/૨. અભવ્ય માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ? ઉ: અભવ્ય માર્ગણામાં ૧૧૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org